ડાયાલીસીસ સુવિધા /-
ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ મોરબી
માં જ ડાયાલીસીસ કેમ ???
હવે મોરબી જીલ્લાના કિડની ના દર્દીઓ ને ડાયાલીસીસ માટે દૂર જવા ની જરૂર નથી.
મોરબી જીલ્લાની એક માત્ર પ્રાઈવેટ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ની નવી ઉપલબ્ધ સુવિધા
· અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ ડાયાલીસીસ વિભાગ .....
· મોરબી ની એકમાત્ર પ્રાઇવેટ હોસ્પિટલ કે જ્યાં યોજનાઓ અંતર્ગત ફ્રીમાં ડાયાલીસીસ સુવિધા
· માં યોજના અંતર્ગત વિના મુલ્યે ડાયાલીસીસ સુવિધા ઉપલબ્ધ છે .
· અને હોસ્પિટલ માં – માં યોજના અંતર્ગત ડાયાલીસીસ કરાવો ઉપરાંત પરિવહન ખર્ચ ના ૩૦૦ રૂપિયા પણ મેળવો.
· અધતન ડાયાલીસીસ મશીનો દ્વારા ડાયાલીસીસ સારવાર.
· પ્રાઈવેટ હોસ્પિટલમાં યોજનાઓ અંતર્ગત ફ્રી માં ડાયાલીસીસ સારવાર ..
ડાયાલીસીસ ના દર્દીઓ પાસે જો માં યોજના અને આયુષ્માન ભારત યોજના નું કાર્ડ ઉપલબ્ધ ના હોય તો તે ને યોગ્ય
માર્ગદર્શન આપી કાર્ડ કઢાવવા માટે ની માહિતી પૂરી પાડવામાં આવશે ...
જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા અચૂક શેર (share) કરો.....
વધુ માહિતી માટે ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ના માં યોજના ના આરોગ્ય મિત્ર નો સંપર્ક કરવો .. મો – 9725530301
સરનામું :- ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ
મહેશ હોટેલ પાછળ , શનાળા રોડ, મોરબી
ફોન – ૦૨૮૨૨ -૨૨૪૪૯૧ / ૯૨ , ૨૨૭૨૨૨
મો – 9725530301 / 7574877719 /18
ઈમૈલ – krishnamultispecialityhospital@gmail.com
www.krishnahospitals.com
Comments
Post a Comment