ઢીચણ અને થાપા ના સાંધા બદલવાના સારવાર નો કેમ્પ
માં અમૃતમ / માં વાત્સલ્ય / અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત
અતિઆધુનિક ટેકનીક દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન માં ઉતમ પરિણામ આપતું સેન્ટર
કેમ્પ નું સ્થળ :- ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ –
મોરબી
કેમ્પ તારીખ :- 17/10/2021
કેમ્પ સમય : ૧૦:૦૦ થી ૦૧:૦૦
રજીસ્ટ્રેશન માટે સંપર્ક :- ૦૨૮૨૨-૨૨૪૪૯૧/૯૨, ૨૨૭૨૨૨
ફોન નંબર – 9725530301 , 7574877718, 9979999471
શું આપ આપના માતા પિતાને ગોઠણ તથા થાપાના દુખાવા થી મુક્ત કરવા ઈચ્છો છો ????
એ પણ આયુષ્માન ભારત યોજના અને માં વાત્સલ્ય યોજના અંતર્ગત એક પણ રૂપિયા ના ખર્ચ કર્યા વગર.
તો આ કેમ્પનો લાભ લેવાનું ચૂકશો નહી ...
આ કેમ્પ દરમ્યાન આપ આયુષ્માન ભારત યોજના અને માં વાત્સલ્ય યોજના નું કાર્ડ કઈ રીતે મેળવી શકો છો.
તેની સંપૂર્ણ માહિતી ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ માંથી મેળવી શકો છો.
ઓપરેશન વાળા દર્દીઓ માટે ઈમરજન્સી માં જરૂરી આધાર પુરાવા હોય તો આ યોજના ના કાર્ડ મેળવી શકાય છે .
Comments
Post a Comment