ફ્રી નિદાન કેમ્પ || તા - 26/૦૯/૨૦૨૧ રવિવાર || મોરબી માં સૌપ્રથમ ફૂલ ટાઈમ ન્યૂરોસર્જન ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ
મોરબી તથા આસપાસ ની જનતા માટે ખુશખબર
મોરબી માં સૌપ્રથમ ફૂલ ટાઈમ ન્યૂરોસર્જન
મગજ , મણકા અને કરોડરજ્જુની સર્જરી અને સારવાર ના અનુભવી અને નિષ્ણાંત ડોક્ટર
ડો. પાર્થ સોરઠીયા
ડી.એન.બી.(ન્યુરો સર્જરી )
ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ મોરબી દ્વારા આયોજિત
ફ્રી નિદાન કેમ્પ
કેમ્પ તારીખ :- 26/૦૯/૨૦૨૧ , રવિવાર
સમય :- સવારે ૦૯-૦૦ થી ૨-૦૦ સુધી
ફ્રી સારવાર કેમ્પ માં
- મગજની ઈજા
- માથાનો દુખાવો , ખેચ - આચકી
- મગજ અને કરોડરજ્જુની ગાંઠ
- ચેહરા પર દુખાવો (ટ્રાયજીમીનલ ન્યુંરાલજીયા
- મગજમાં લોહી ન પહોચવું (સ્ટ્રોક )
- મગજમાં તેમજ ભાર લોહી ભરાઈ જવું (બ્રેઈન હેમરેજ )
- કરોડના મણકા તથા કરોડરજજૂની ઈજા
- મગજમાં પાણી ભરાઈ જવું
- મણકાની ગાદી ખસી જવી ( સાયટીકા )
- પેરાલીસીસ
કેમ્પ નું સ્થળ :-
ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ - મોરબી
શનાળા રોડ , મહેશ હોટેલ પાછળ , મોરબી
૩૬૩૬૪૧
ફોન - ૦૨૮૨૨ - ૨૨૪૪૯૧ /૯૨ , ૨૨૭૨૨૨
મો - ૯૭૨૫૫૩૦૩૦૧ / ૭૫૭૪૮૭૭૭૧૯
Comments
Post a Comment