મોરબીમાં ફેક્ટરીમાં કામ કરતા યુવકને ગંભીર ઇજા થતા ખભાના ભાગમાંથી હાથ કપાઈ ગયેલ , તેની સારવાર રૂપે અન્ય હોસ્પિટલમાં હાથ કાપવાનું સમજાવેલ હતું. પછી તેઓ ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ મોરબી ના ઇમરજન્સી વિભાગમાં આવ્યા , જ્યાં ટ્રોમા વિભાગની ટીમે કુશળતાપૂર્વક ૬ કલાક લાંબી સર્જરી કરીને યુવક નો હાથ બચાવમાં સફળ રહ્યા હતા.
ઓર્થોપેડિક ટ્રોમા વિભાગ:
૧.ડૉ વિનોદ કૈલા
૨.ડૉ સાગર ગામઢા
૩.ડૉ પ્રહલાદ ઉઘરેજા
ક્રિટીકલ કેર અને ICU વિભાગ:
૧.ડૉ ભરત કૈલા
૨.ડૉ હાર્દિક ઘોડાસરા
૩. ડૉ મયુર સદાતિયા
૪. ડૉ આકાશ સંપત
Comments
Post a Comment