ક્રિષ્ના મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ,મોરબી ની ઓર્થોપેડિક OPD
હળવદમાં શરૂ થયાને એક વર્ષ પૂર્ણ થયેલ છે.
હળવદના લોકોએ અમારી પર વિશ્વાસ કરીને અમારી OPD સેવા ને સફળ બનાવી છે
એના અમે આભારી છીએ. અમને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા એક વર્ષમાં વાર
તહેવાર કે પછી lockdown હોય તો પણ દર બુધવારે અમારી ઓપીડી રાબેતા મુજબ ચાલુ હતી.
હાલની કોરોનાની મહામારી માં ગામડાના લોકોને શહેરમાં સારવાર માટે આવવામાં ઘણી બધી
અગવડો પડતી હોય છે આવા સમયમાં ક્રિષ્ના મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ના ઓર્થોપેડિક
વિભાગના ડૉ પ્રહલાદ ઉઘરેજા ( orthopedic & joint replacement surgeon) અને ટીમ દ્વારા
ઓપીડી સમય કરતાં પણ વધારે સમય આપીને પોતાના સ્વાસ્થ્ય કરતા દર્દીઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય
આપી ને ઓપીડી ચાલુ રાખવા બદલ ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ.
દર બુધવારે
ઓપીડી
સમય : સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી
સ્થળ:
યુનિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ, સરા ચોકડી, હળવદ
એપોઇન્ટમેન્ટ
માટે: ૭૬૯૮૯૮૮૪૪૪,૭૬૯૮૯૮૮૫૫૫
વધુ માહિતી માટે સંપર્ક -
ક્રિષ્ના
મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ
મહેશ હોટેલ પાછળ , શનાળા રોડ,મોરબી –
૩૬૩૬૪૧
ફોન – ૦૨૮૨૨-૨૨૪૪૯૧/૯૨,૨૨૭૨૨૨
મો-૭૫૭૪૮૭૭૭૧૮/૧૯/૧૨
Comments
Post a Comment