Skip to main content

પગના સાંધા ને બચાવવાનું સફળ ઓપરેશન | ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ મોરબી

Patient testimonial : Industrial injury 

૪૦ વર્ષના ગૃહિણીને પગના હાડકા માં સડો થઈ ગયેલો હતો જેની માટે એમને ઘણી હોસ્પિટલો માં બતાવેલ હતું,

જ્યાં તેમને સાંધો જામ કરવાનું ઓપરેશનની સલાહ આપવામાં આવેલી હતી.

પછી તેઓ રાજકોટ થી મોરબી ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના હાડકાના વિભાગમાં ડૉ વિનોદ કૈલા સરને બતાવ્યું.

ત્યાં ઓર્થોપેડિક ટીમ દ્વારા તેમના પગના સાંધા ને બચાવવાનું સફળ ઓપરેશન કર્યું

અને આજે તેઓ પોતાના પગ પર કોઈ પણ તકલીફ વગર ચાલી શકે છે.

ઓર્થોપેડિક ટીમ: ડૉ વિનોદ કૈલા સર ડૉ સાગર ગામઢા સર ડૉ પ્રહલાદ ઉઘરેજા સર વધુ માહિતી માટે : ૭૫૭૪૮૭૭૭૧૮/૧૯



Comments