ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ મોરબી માં મુખ્યમંત્રી અમૃતમ અને માં વાત્સલ્ય યોજના ના કાર્ડ ગુજરાત સરકારના આદેશ મુજબ આયુષ્યમાન ભારત યોજનમાં ફ્રી માં કન્વર્ટ કરી આપવામાં આવે છે
સ્થળ : ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ મોરબી
સમય : 02:00 pm to 05:00 pm
ફોન ન - 7574877719, 02822,224491/92
હોસ્પિટલે આવતા પહેલા મો - 7574877719 પર ફોન કરી ને રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
Comments
Post a Comment