માં અમૃતમ / માં વાત્સલ્ય / અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત
અતિઆધુનિક ટેકનીક દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન માં ઉતમ પરિણામ આપતું એકમાત્ર સેન્ટર
કેમ્પ નું સ્થળ :- ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ – મોરબી
કેમ્પ તારીખ :- ૨૧.૦૭..૧૯
કેમ્પ સમય : ૧૦:૦૦ થી ૦૨ : ૦૦
રજીસ્ટ્રેશન માટે સંપર્ક :- ૦૨૮૨૨-૨૨૪૪૯૧/૯૨, ૨૨૭૨૨૨
ફોન નંબર – ૯૭૨૫૫૩૦૩૦૧, ૭૫૭૪૮૭૭૭૧૮ ,

“ માણો જિંદગી ફરી એક વાર “
• ૩૦ થી વધુ વર્ષનું આયુષ્ય ધરાવતા ઈમ્પોર્ટેડ (US FDA approved)) સાંધા દ્વારા રિપ્લેસમેન્ટ
• કુદરતી સાંધા જેવી મૂવમેન્ટની ફ્રીડમ.
• સાવ નાના કાપા વડે ઓપરેશન
• દર્દી ઓપરેશન પછી ના બીજા દિવસથી જ ચાલતો થય જાય
• લોહી ઓછુ જાય અને રસી થવાની શક્યતા ઓછી રહે છે .

શું આપ આપના માતા પિતાને ગોઠણ તથા થાપાના દુખાવા થી મુક્ત કરવા ઈચ્છો છો ???? એ પણ આયુષ્માન ભારત યોજના અને માં વાત્સલ્ય યોજના અંતર્ગત એક પણ રૂપિયા ના ખર્ચ કર્યા વગર. તો આ કેમ્પનો લાભ લેવાનું ચૂકશો નહી ...
આ કેમ્પ દરમ્યાન આપ આયુષ્માન ભારત યોજના અને માં વાત્સલ્ય યોજના નું કાર્ડ કઈ રીતે મેળવી શકો છો. તેની સંપૂર્ણ માહિતી ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ માંથી મેળવી શકો છો.
ઓપરેશન વાળા દર્દીઓ માટે ઈમરજન્સી માં જરૂરી આધાર પુરાવા હોય તો આ યોજના ના કાર્ડ મેળવી શકાય છે .
ઓપરેશન વાળા દર્દીઓ માટે ઈમરજન્સી માં જરૂરી આધાર પુરાવા હોય તો આ યોજના ના કાર્ડ મેળવી શકાય છે .
Comments
Post a Comment