Skip to main content

Posts

Showing posts from July, 2019

ઢીચણ અને થાપા ના સાંધા બદલવાના સારવાર નો કેમ્પ

માં અમૃતમ / માં વાત્સલ્ય / અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત   અતિઆધુનિક ટેકનીક દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન માં ઉતમ પરિણામ આપતું એકમાત્ર સેન્ટર   કેમ્પ નું સ્થળ :- ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ – મોરબી   કેમ્પ તારીખ :- ૨૧.૦૭..૧૯ કેમ્પ સમય : ૧૦:૦૦ થી ૦૨ : ૦૦   રજીસ્ટ્રેશન માટે સંપર્ક :- ૦૨૮૨૨-૨૨૪૪૯૧/૯૨, ૨૨૭૨૨૨ ફોન નંબર – ૯૭૨૫૫૩૦૩૦૧, ૭૫૭૪૮૭૭૭૧૮ , “ માણો જિંદગી ફરી એક વાર “ • ૩૦ થી વધુ વર્ષનું આયુષ્ય ધરાવતા ઈમ્પોર્ટેડ (US FDA approved)) સાંધા દ્વારા રિપ્લેસમેન્ટ   • કુદરતી સાંધા જેવી મૂવમેન્ટની ફ્રીડમ. • સાવ નાના કાપા વડે ઓપરેશન   • દર્દી ઓપરેશન પછી ના બીજા દિવસથી જ ચાલતો થય જાય   • લોહી ઓછુ જાય અને રસી થવાની શક્યતા ઓછી રહે છે . શું આપ આપના માતા પિતાને ગોઠણ તથા થાપાના દુખાવા થી મુક્ત કરવા ઈચ્છો છો ???? એ પણ આયુષ્માન ભારત યોજના અને માં વાત્સલ્ય યોજના અંતર્ગત એક પણ રૂપિયા ના ખર્ચ કર્યા વગર. તો આ કેમ્પનો લાભ લેવાનું ચૂકશો નહી ... આ કેમ્પ દરમ્યાન આપ આયુષ્માન ભારત યોજના અને માં વાત્સલ્ય યોજના નું કાર્ડ કઈ રીતે મેળવી શકો છો. તેન...